Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે 228 નવા કેસ, અમદાવાદમાં નવા કેસ 140 , ગુજરાતમાં કુલ 1604

1.03Kviews

કુલ કેસ –  1604

કુલ મૃત્યુ –  58

કુલ ડિસ્ચાર્જ –  94

  • અત્યાર સુધીમાં 28 હજાર 212 ટેસ્ટ કરવામાં આવ્યા
  • રાજ્યમાં 10 લાખે 447.82 ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે
  • 1604 દર્દીમાંથી 9 વેન્ટીલેટર પર, 1443ની હાલત સ્થિર, 94 સાજા થયા અને 58ના મોત
  • આજે નવા કેસ –  228  જેમાં અમદાવાદ 140, બનાસકાંઠ 2,  આણંદ 1, બોટાદ 1, ભાવનગરમાં 2,  છોટાઉદેપુર 1, સુરત- 67,  વડોદરા 8, રાજકોટ – 5, મહેસાણા 1,
  • અમદાવાદમાં આજે આવેલા 140 કેસમાં નરોડા,જમાલપુર,બહેરામપુરા,રિલીફ રોડ , ત્રણ દરવાજા,મણિનગર, જીવરાજ પાર્ક,દાણીલીમડા,મેઘાણીનાગર,દુધેશ્વર,જુહાપુરમાં નોંધાયા

Leave a Response

error: Content is protected !!