Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : સવારે 11 વાગ્યા પછી 139 નવા કેસ, કુલ આંકડો 1743

366views

⭕ ગુજરાતમાં સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નવા 139 પોઝિટિવ કેસ નોંધાયા,5 લોકોનાં મોત ,11 લોકો ડિસ્ચાર્જ
⭕ નવા 139 કેસમાંથી અમદાવાદ 99,સુરત 22, વડોદરા 14, રાજકોટ 1,ભરૂચ 1,દાહોદ 1 અને નર્મદામાં 1 કેસ
⭕ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 367 કેસ નોંધાયા
● રાજ્યમાં કુલ કેસ : 1743
● રાજ્યમાં કુલ મોત : 63
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 105

Leave a Response

error: Content is protected !!