Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 217 , કુલ આંકડો 2624 , 79 લોકો ડિસ્ચાર્જ

783views

● રાજ્યમાં કુલ કેસ :  2624
● રાજ્યમાં કુલ મોત : 112
● રાજ્યમાં કુલ સ્વસ્થ :  258

  • ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  217
  • આજે મોત – 9 જેમાં 7 અમદાવાદમાં, 1 વડોદરા અને 1 સુરત
  • આજે  ડિસ્ચાર્જ – 79,
    નવા કેસમાં  અમદાવાદ 151, આણંદ- 3, અરવલ્લી -1, ભરુચ- 5, ભાવનગર-1, બોટાદ- 2, ગાંધીનગર- 1, ખેડા- 2, પંચમહાલ-1, સુરત- 41, વડોદરા- 07, વલસાડ- 1, ડાંગ -1માંથી  આવ્યા છે.
  • તમામ માહિતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે.

Leave a Response

error: Content is protected !!