Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 333, કુલ આંકડો 5054, અમદાવાદમાં નવા કેસ 250

3.16Kviews

રાજ્યમાં કુલ કેસ : 5054
● રાજ્યમાં કુલ મોત : 262
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 896

  • ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  333
  • કુલ  એક્ટિવ કેસ – 3896
  • આજે ડિસ્ચાર્જ-  160
  • આજે મોત – 26 , જેમાં અમદવાદમાં 20, સુરતમાં – 2,, આણંદમાં – 1,, વડોદરામાં -3 
  • નવા કેસમાં અમદાવાદ ૨૫૦
    ભાવનગર ૬
    બોટાદ ૬
    દાહોદ ૧
    ગાાંધીનગર ૧૮
    ખેડા ૩
    નવસારી ૨
    પાંચમહાલ ૧
    પાટણ ૩
    સુરત ૧૭
    તાપી ૧
    વડોદરા ૧૭
    વલસાડ ૧
    મહીસાગર ૬
    છોટા ઉદેપુર ૧
    કુલ ૩૩૩

 

  • તમામ માહિતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. 

Leave a Response

error: Content is protected !!