Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 256, કુલ આંકડો 3061, અમદવાદમાં નવા કેસ 182

1.21Kviews

● રાજ્યમાં કુલ કેસ :  3061
● રાજ્યમાં કુલ મોત :  133
● રાજ્યમાં કુલ સ્વસ્થ :  282

કુલ રાજ્યમાં 48315 ટેસ્ટ થયા

  • ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  256
  • આજે મોત – 6     આણંદ  1,  વડોદરા – 1 , સુરત – 1,  અમદાવાદ – 3
  • આજે  ડિસ્ચાર્જ – 17
    નવા કેસમાં  અમદાવાદ  182, આણંદ-  5 ,ભાવનગર- 5   , ગાંધીનગર-  4 , પંચમહાલ- 2  , સુરત- 34   , વડોદરા-  7  , વલસાડ-  7.  નવસારી-  1,  બનાસકાંઠા – 11,   પાટણ – 1, સુરેન્દ્રનગર – 1,  છોટા ઉદેપુર – 2, મહિસાગર -1 ,
  • તમામ માહિતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે.

Leave a Response

error: Content is protected !!