Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : સવારે 10 વાગ્યા પછી 71 નવા કેસ, ગુજરાતમાં કુલ આંકડો 766

822views

રાજ્યમાં નવા 71 પોઝિટિવ કેસ નોંધાયા

◆ગુજરાતમાં કુલ 766 પોઝિટિવ કેસ
◆અમદાવાદમાં નવા 46 કેસ
◆રાજકોટમાં નવા 6 કેસ
◆વડોદરામાં નવા 5 કેસ
◆ભરૂચમાં નવા 2 કેસ
◆નર્મદામાં નવા 2 કેસ
◆આણંદમાં નવા 7 કેસ

જ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.  જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 766 થઈ ગયા છે. ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યુ છે.

  • અત્યાર સુધી  કુલ19797  ટેસ્ટ થયા
  • 24 કલાકમાં કુલ  3213 ટેસ્ટ થયા

Leave a Response

error: Content is protected !!