Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 340,કુલ આંકડો 9932,અમદાવાદમાં 261 નવા કેસ

2.89Kviews

રાજ્યમાં કુલ કેસ : 9932
● રાજ્યમાં કુલ મોત : 606
● રાજ્યમાં કુલ સ્વસ્થ :  4035

ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  340

  • કુલ  એક્ટિવ કેસ –  5291
  • આજે ડિસ્ચાર્જ-  282
  • આજે મોત –    20 , જેમાં અમદવાદમાં 17, સુરત- 3, આણંદ – પંચમહાલ- મહેસાણામાં  1-1-1
  • ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં વધુ ટેસ્ટ, કુલ 1.27 લાખ ટેસ્ટ થયા
  • નવા કેસમાં અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ

Leave a Response

error: Content is protected !!