Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે સવારે 10 વાગ્યા પછી નવા કેસ 112 , કુલ આંકડો 2178, અમદાવાદમાં 80 નવા કેસ

523views

સવારે 10 વાગ્યા પછી નવા કેસ –   112 

આજે મૃત્યુ – 13 

આજે  ડિસ્ચાર્જ – 8

કુલ આંકડો – 2178 

કુલ મૃત્યુ –   90

કુલ ડિસ્ચાર્જ –  139 

⭕ ગુજરાતમાં 21.4.2020ના સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નવા 112 પોઝિટિવ કેસ નોંધાયા,13 લોકોનાં મોત , 8 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 112 કેસમાંથી અમદાવાદ 80,સુરત 9,અરવલ્લી 4, બનાસકાંઠા 5,વડોદરા 6, બોટાદ 2,મહેસાણા-સાબરકાંઠા-દાહોદ-નવસારી-વલસાડ-ભરૂચમાં 1 કેસ નોંધાયો

Leave a Response

error: Content is protected !!