Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે નવા કેસ 127, કુલ આંકડો 2066 , અમદાવાદમાં નવા કેસ 50

781views

રાતે આઠ વાગ્યા પછી નવા કેસ –  127, 

છ લોકોના મૃત્યુ, જેમાં ભાવનગરમાં 1 મોત , અમદાવાદમાં 5 લોકોના મોત,

આજે એક પણ ડિસ્ચાર્જ નથી 

કુલ આંકડો – 2066

કુલ મૃત્યુ – 77

કુલ ડિસ્ચાર્જ –  131

 

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં છે. સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 50, રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1વલસાડમાં 2 કેસ નોઁધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2066 થઇ છે. રાજ્યમાં વધુ 6ના મોત થયા છે.

અમદાવાદમાં આજે નવા 50 કેસ ઘાટલોડિયા, દૂઘેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, રાયખડ, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણીનગર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારણપુરા, દાણીલીમડા, ગીતામંદિરમાં નોઁધાયા

 

 

 

Leave a Response

error: Content is protected !!