Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 396, કુલ આંકડો 13669 ,અમદાવાદમાં 277 નવા કેસ

4.28Kviews

રાજ્યમાં કુલ કેસ : 13669
● રાજ્યમાં કુલ મોત : 829
● રાજ્યમાં કુલ સ્વસ્થ :  6169

ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  396

  • કુલ  એક્ટિવ કેસ –6671
  • આજે ડિસ્ચાર્જ- 289
  • આજે મોત –  27, અમદાવાદ – 24, સુરતમાં 3

નવા કેસમાં અમદાવાદ ૨૭૭
સુરત ૨૯
વડોદરા ૩૫
ગાંધીનગર ૯
આણંદ ૩
રાજકોટ ૪
અરવલ્લી ૫
મહેસાણા ૪
મહીસાગર ૨
ખેડા ૨
પાટણ ૨
ગીર-સોમનાિ ૬
નવસારી ૧
જુનાગઢ ૮
પોરબંદર ૧
સુરેન્દ્રનગર ૨
મોરબી ૧
તાપી ૩
અમરેલી ૨
કુલ ૩૯૬

જિલ્લા વાઈસ કુલ કેસ :
•અમદાવાદ-10,001•વડોદરા-806•સુરત-1285
•રાજકોટ-87•ભાવનગર-114•આણંદ-90
•ગાંધીનગર-210•પાટણ-71•ભરૂચ-37
•નર્મદા-15•બનાસકાંઠા-99•પંચમહાલ-72
•છોટાઉદેપુર-22•અરવલ્લી-98•મહેસાણા-99
•કચ્છ-64•બોટાદ-56•પોરબંદર-6
•ગીર-સોમનાથ-44•દાહોદ-32•ખેડા-59 •મહીસાગર-79•સાબરકાંઠા-63•નવસારી-15
•વલસાડ-18•ડાંગ-2•દ્વારકા-12
•તાપી-6•જામનગર-46•જૂનાગઢ-26
•મોરબી-3•સુરેન્દ્રનગર-23•અમરેલી-4 કેસ નોંધાયા

Leave a Response

error: Content is protected !!