Corona Update

લાઈવ કોરોના અપડેટ : ગુજરાતમાં આજે 10 વાગ્યા પછી 78 નવા કેસ, કુલ આંકડો 1099…

706views
  • રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 1099,
  • મોતનો આંકડો 41 પર પહોંચ્યો
  • કુલ સ્વસ્થ 86 લોકો થયા 
  • આજે કુલ 78 નવા કેસ આવ્યા 
  • જેમાં અમદાવાદમાં 32, સુરતમાં 38,વડોદરામાં 5, બનાસકાંઠામાં 3 નવા કેસ મળ્યા

વડોદરામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે. કારેલીબાગ વિસ્તારના 60 વર્ષીય દર્દીનું કોરોના વાઇરસથી મોત નીપજ્યું છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાના દર્દીઓનો આંકડો 145 થયો છે. જ્યારે સાત લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1099 થઇ છે. આ બે પોઝિટિવ કેસમાંથી એક 60 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે.

  •  જિલ્લા વાઈસ કેસ :
  • અમદાવાદ 622
  • વડોદરા 142
  • સુરત 140
  • રાજકોટ 28
  •  ભાવનગર 26
  • આણંદ 26
  • ગાંધીનગર 17
  • પાટણ 15
  • ભરૂચ 21
  • નર્મદા 11 ,બનાસકાંઠા 9 ,પંચમહાલ 8 ,છોટાઉદેપુર 6
  • મહેસાણા 4 ,કચ્છ 4 ,બોટાદ 4 ,પોરબંદર 3
  • ગીર-સોમનાથ 2 ,દાહોદ 3 ,ખેડા 3
  • જામનગર,મોરબી,સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગરમાં 1 કેસ નોંધાયો

 

Leave a Response

error: Content is protected !!