Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 247, કુલ આંકડો 3548 , આજે સૌથી વધુ 81 ડિસ્ચાર્જ

1.43Kviews

● રાજ્યમાં કુલ કેસ :  3548 
● રાજ્યમાં કુલ મોત :  162

●રાજ્યમાં કુલ સ્વસ્થ :  394

●એક્ટિવ કેસ – 2992

 

  • ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  247
  • આજે ડિસ્ચાર્જ- 81
  • આજે મોત –  11   , જેમાં બધા જ અમદાવાદમાં 5, સુરત- 4, વડોદરા- 1, બનાસકાંઠા- 01,
  • નવા કેસમાં  અમદાવાદ 197   , આણંદ- 02 , રાજકોટ-1,  બોટાદ- 1, સુરત-30  , વડોદરા-  6 ,  ડાંગ- 1,  ગાંધીનગર – 5,  જામનગર -1, પંચમહાલ – 3,
  • તમામ માહિતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે.

Leave a Response

error: Content is protected !!