Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા કેસ 191 , કુલ આંકડો 2815, અમદાવાદમાં નવા કેસ 169

1.26Kviews

 રાજ્યમાં કુલ કેસ :  2815
● રાજ્યમાં કુલ મોત : 127
● રાજ્યમાં કુલ સ્વસ્થ :  265

  • ગુજરાતમાં નવા  પોઝિટિવ કેસ –  191
  • આજે મોત – 15   1 સુરત, 14 અમદાવાદ
  • આજે  ડિસ્ચાર્જ – 07
    નવા કેસમાં  અમદાવાદ 169  , આણંદ- 3,  ભાવનગર- 2, બોટાદ- 1 , ગાંધીનગર-  1,  સુરત- 6 , વડોદરા- 5 , વલસાડ- 1 , પંચમહાલ – 3,    માંથી  આવ્યા છે.
  • તમામ માહિતી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે.

અમદાવાદમાં  નારોલ, નિકોલ,બાપુનગર, ખાડિયા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, થલતેજ, દાણીલીમડામાંથી આવ્યા પોઝિટિવ કેસ

Leave a Response

error: Content is protected !!