Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે સવારે 9 વાગ્યા સુધી નવા કેસ 152, કુલ આંકડો 2559, અમદાવાદમાંં નવા 94 કેસ

1.15Kviews
  • ગુજરાતમાં 22.4.2020ના સાંજે 5 વાગ્યાથી 23.04.2020ના સવારે 9 વાગ્યા સુધી નવા 152 પોઝિટિવ કેસ નોંધાયા,2 લોકોનાં મોત ,કોઈ ડિસ્ચાર્જ નહીં
  •  નવા 152 કેસમાંથી અમદાવાદ 94,સુરત 30, વડોદરા 14,આણંદ 3, બનાસકાંઠા-ગાંધીનગર 2, અરવલ્લી-ભાવનગર-બોટાદ-છોટાઉદેપુર-નર્મદા-પંચમહાલ અને વલસાડમાં 1 કેસ
    ● રાજ્યમાં કુલ કેસ : 2559
    ● રાજ્યમાં કુલ મોત : 105
    ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 179

Leave a Response

error: Content is protected !!