Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 412 કેસ, કુલ એક્ટિવ કેસ 6119, અમદાવાદમાં 284 નવા કેસ

6.59Kviews

 રાજ્યમાં કુલ કેસ : 16356
● રાજ્યમાં કુલ મોત : 1007
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 9230

  • કુલ  એક્ટિવ કેસ – 6119
  • આજે ડિસ્ચાર્જ- 621
  • આજે નવા  પોઝિટિવ કેસ – 412
  • આજે મૃત્યુ– 27, જેમાં અમદાવાદમાં 24 અને ગાંધીનગર ,મહેસાણા અને બનાસકાંઠામાં 1-1
  • નવા કેસમાં અમદાવાદમાં 284, સુરત 55, વડોદરા 28, ગાંધીનગર 12, અરવલ્લી 6, બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠા 3, આણંદ-પાટણ-જામનગર-છોટાઉદેપુર 2, ભાવનગર-મહિસાગર-કચ્છ-પોરબંદર-અમરેલી 1 કેસ

⭕ જિલ્લા વાઈસ કુલ કેસ :
•અમદાવાદ-11881
•વડોદરા-1009
•સુરત-1565
•રાજકોટ-108
•ભાવનગર-121
•આણંદ-99
•ગાંધીનગર-261
•પાટણ-78
•ભરૂચ-38
•નર્મદા-18
•બનાસકાંઠા-107
•પંચમહાલ-85
•છોટાઉદેપુર-33
•અરવલ્લી-109
•મહેસાણા-112
•કચ્છ-80
•બોટાદ-59
•પોરબંદર-9
•ગીર-સોમનાથ-45
•દાહોદ-36
•ખેડા-65
•મહીસાગર-115
•સાબરકાંઠા-101
•નવસારી-25
•વલસાડ-35
•ડાંગ-2
•દ્વારકા-12
•તાપી-6
•જામનગર-54
•જૂનાગઢ-29
•મોરબી-4
•સુરેન્દ્રનગર-33
•અમરેલી-9 કેસ નોંધાયા

Leave a Response

error: Content is protected !!