Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 470 કેસ, કુલ કેસ 21,044 ,અમદાવાદમાં 331 નવા કેસ

3.76Kviews

રાજ્યમાં કુલ કેસ : 21,044
● રાજ્યમાં કુલ મોત : 1313
● રાજ્યમાં કુલ સ્વસ્થ :
14373

  • કુલ  એક્ટિવ કેસ –5358
  • આજે ડિસ્ચાર્જ- 409
  • આજે નવા  પોઝિટિવ કેસ –470
  • આજે મૃત્યુ– 33, અમદાવાદમાાં-27 ,‍સુરત – 2, મહેસાણા, અરવલ્લી, અમરેલી અને‍પાંચમહાલ 1-1

Leave a Response

error: Content is protected !!