Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 572 કેસ, કુલ 29,001 કેસ ,અમદાવાદમાં 215 નવા કેસ

3.39Kviews
  • રાજ્યમાં કુલ કેસ – 29,001
  • રાજ્યમાં કુલ મોત : 1736
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 21096
  • કુલ  એક્ટિવ કેસ – 6169
  • આજે ડિસ્ચાર્જ-  575
  • આજે નવા  પોઝિટિવ કેસ – 572
  • આજે મૃત્યુ- 25, અમદાવાદ – 15, સુરતમાં 5, પાટણ – 2 , જામનગર, સાબરકાંઠા, ગીર-સોમનાથ 1-1
  • 24 કલાકમાં અમદાવાદ 215,સુરત 172, વડોદરા 45,જામનગર-રાજકોટ 13,ભરૂચ 10, આણંદ-પંચમહાલ-સુરેન્દ્રનગર-નર્મદા 9, અરવલ્લી-ગાંધીનગર 7, નવસારી 6,કચ્છ-ગીર સોમનાથ-વલસાડ-ભાવનગર 5, મહેસાણા-અમરેલી-જૂનાગઢ 4,મહિસાગર-પાટણ-ખેડા-છોટાઉદેપુર 3,બનાસકાંઠા-સાબરકાંઠા-બોટાદ-દાહોદ 1 કેસ
શહેરપોઝિટિવ   કેસમૃત્યુશહેરપોઝિટિવ કેસ મૃત્યુ
અમદાવાદ196011378સાબરકાંઠાં1568
સુરત3712145ગીર -સોમનાથ621
વડોદરા198546દાહોદ540
ગાંધીનગર56525છોટા ઉદેપુર462
ભાવનગર21312કચ્છ1225
બનાસકાંઠા1688નમૅદા680
આણંદ16713દેવભૂમિ દ્દારકા201
રાજકોટ1995વલસાડ803
અરવલ્લી18415નવસારી591
મહેસાણા22410જૂનાગઢ701
પંચમહાલ15415પોરબંદર142
બોટાદ772સુરેનદ્નગર444
મહીસાગર1332મોરબી101
ખેડા1265તાપી60
પાટણ15213ડાંગ40
જામનગર1601અમરેલી514
ભરૂચ1726

Leave a Response

error: Content is protected !!