Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ, કુલ એક્ટિવ કેસ 6720, અમદાવાદમાં 256 નવા કેસ

4.84Kviews
  • રાજ્યમાં કુલ કેસ :  15205
  • રાજ્યમાં કુલ મોત : 938
  • રાજ્યમાં કુલ સ્વસ્થ :7547
  • કુલ  એક્ટિવ કેસ – 6720
  • આજે ડિસ્ચાર્જ- 410
  • આજે નવા  પોઝિટિવ કેસ – 376
  • આજે મોત –23— અમદાવાદ 19, સુરત -2, મહિસાગર-વડોદરામાંં 1-1

નવા કેસમાં અમદાવાદમાં 256, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છ અને અન્ય રાજ્યમાં 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યના કુલ 15205 પોઝિટિવ કેસોમાંથી 98 વેન્ટિલેટર પર, 6628ની હાલત સ્થિર છે

જિલ્લા વાઈસે કુલ કેસ-
•અમદાવાદ-11097•વડોદરા-914•સુરત-1421
•રાજકોટ-97•ભાવનગર-120•આણંદ-95
•ગાંધીનગર-237•પાટણ-75•ભરૂચ-37
•નર્મદા-18•બનાસકાંઠા-102•પંચમહાલ-79
•છોટાઉદેપુર-23•અરવલ્લી-101•મહેસાણા-104
•કચ્છ-68•બોટાદ-58•પોરબંદર-8
•ગીર-સોમનાથ-44•દાહોદ-36•ખેડા-63 •મહીસાગર-105•સાબરકાંઠા-97•નવસારી-22
•વલસાડ-33•ડાંગ-2•દ્વારકા-12
•તાપી-6•જામનગર-52•જૂનાગઢ-27
•મોરબી-3•સુરેન્દ્રનગર-31•અમરેલી-8 કેસ નોંધાયા

Leave a Response

error: Content is protected !!