Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ, કુલ એક્ટિવ કેસ 6777, અમદાવાદમાં 251 નવા કેસ

6.53Kviews
  • રાજ્યમાં કુલ કેસ : 14829
  • રાજ્યમાં કુલ મોત : 915
  • રાજ્યમાં કુલ સ્વસ્થ :7137
  • કુલ  એક્ટિવ કેસ – 6777
  • આજે ડિસ્ચાર્જ- 503
  • આજે નવા  પોઝિટિવ કેસ – 361
  • આજે મોત –  અમદાવાદ 23, ખેડા-પાટણ-પંચમહાલ,સરતમાં 1-1

નવા કેસમાં નવા 361 કેસમાંથી અમદાવાદ 251,સુરત 36,વડોદરા 31,સાબરકાંઠા 8,ગાંધીનગર 7,જામનગર 5,બનાસકાંઠા-મહીસાગર-વલસાડ 3,ભાવનગર-અરવલ્લી-કચ્છ-નવસારી 2, જૂનાગઢ-મહેસાણા-પંચમહાલ-અમરેલી-પાટણ-રાજકોટ 1 કેસ

Leave a Response

error: Content is protected !!