Corona Update

CM રૂપાણીનું મોટુ એલાન ગુજરાતમાં માત્ર બે જ ઝોન હશે,કન્ટેન્મેન્ટઝોન અને નોન-કન્ટેન્મેન્ટ વાંચો શું મળશે છુટ

8.37Kviews

ગુજરાતમાં બે જ ઝોન હશે

કન્ટેન્મેન્ટઝોન અને નોન-કન્ટેન્મેન્ટ,જેની માહિતી  કાલે મળશે

આવતીકાલે તમામ જિલ્લાના ક્લેક્ટર સાથે ચર્ચા કરાશે

કન્ટેન્મેન્ટ ઝોનની બહાર બધા જ ઉદ્યોગોને છુટ મળશે

ST બસ અને સીટીબસ સર્વિસ

દુકાનો અને ઓફિસો પણ શરતો સાથે છુટ મળશે

રીક્ષા ચાલકો, વાહન ચાલકોને પણ શરત સાથે છુટછાટ મળશે

થુંકવા પર 200 રૂપિયા દંડ લેવામાં આવસે

માસ્ક નહિ પહેર્યુ હોય તો 200 પણ દંડ

Leave a Response

error: Content is protected !!