Corona Update

1લી જુનથી શરૂ 100 ટ્રેન ગુજરાતને મળશે 17 ટ્રેનનો લાભ, વાંચો લિસ્ટ

1.13Kviews

આ 100 ટ્રેનમાંથી પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદને જોડતી તેમજ દેશના અન્ય વિસ્તારોને જોડતી 17 ટ્રેનો શરૂ કરાશે..

પશ્ચિમ રેલવેની 17 ટ્રેનો

  • કર્ણાવતી એક્સપ્રેસ (મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ),
  • જયપુર એક્સપ્રેસ(મુંબઈ સેન્ટ્રલથી જયપુર),
  • ગોલ્ડન ટૅમ્પલ મેલ (મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર),
  • સૂર્યનગરી એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી જોધપુર),
  • પશ્ચિમ એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી અમૃતસર),
  • ગાઝીપુર એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી ગાઝીપુર),
  • તપ્તી ગંગા એક્સપ્રેસ (સુરતથી છાપરા),
  • હાવડા એક્સપ્રેસ (અમદાવાદથી હાવડા),
  • સાબરમતી એક્સપ્રેસ (અમદાવાદથી દરભંગા),
  • સાબરમતી એક્સપ્રેસ (અમદાવાદથી વારાણસી),
  • સાબરમતી એક્સપ્રેસ (અમદાવાદથી વારાણસી)
  • અઝીમાબાદ એક્સપ્રેસ (અમદાવાદથી પટણા),
  • આશ્રમ એક્સપ્રેસ (અમદાવાદથી દિલ્હી),
  • સ્પેશિયલ ટ્રેન (અમદાવાદથી મુઝફ્ફરપુર),
  • સ્પેશિયલ ટ્રેન (અમદાવાદથી ગોરખપુર),
  • અવધ એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી ગોરખપુર),
  • અવધ એક્સપ્રેસ (બાંદરા ટર્મિનસથી મુઝફ્ફરપુર),
  • ગુજરાત સંપર્ક ક્રાંતિ (અમદાવાદથી હઝરત નિઝામુદ્દીન)

Leave a Response

error: Content is protected !!