રાજનીતિ

હવે થશે રાજ્યના રસ્તાઓનું કલ્યાણ:જાણો ક્યાં ક્યાં કેટલી ફાળવાઈ ગ્રાન્ટ??

148views

ગુજરાતના રોડ રસ્તાઓ સારા અને ટકાઉ બની રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત રહે છે આ હેતુથી અલગ-અલગ તાલુકાઓને લાખો અને કરોડોની ગ્રાન્ટ ફાળવી છે.તો ચાલો નજર કરીયે કોને કોને આ ગ્રાન્ટનો લાભ મળશે??


રસ્તાઓનું નિર્માણ તથા સમારકામ માટે ચોટીલા તાલુકામાં રૂ.30.30 લાખ તો ઇડર તાલુકામાં રસ્તાના સમારકામ અને નવનિર્માણ માટે 2.50 કરોડની રકમ તેમજ મહેસાણા તાલુકામાં રસ્તાના કામ માટે 2.50 કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.થઈ જાવ પરિવર્તન માટે તૈયાર,ગુજરાતના રસ્તાઓ બનશે ટીપ ટોપ…

Leave a Response

error: Content is protected !!