Corona Update

વાહ ગુજરાતનો જોરદાર નિર્ણય, ડોક્ટર અને મેડિકલ સ્ટાફનો પગાર વધારો.. 25 હજાર પ્રતિમાસ વળતર મળશે

3.1Kviews
  • કોરોના યોદ્ધા માટે ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય 
  • કોરોના યોદ્ધાને વધુ મનોબળ મળે તે માટે લેવાયો નિર્ણય 
  • રૂપાણી સરકાર સતત ડોક્ટર,નર્સ અને સ્ટાફની કરી રહી છે ચિંતા
  • તબીબોને 25,000, નર્સિંગ અને અન્ય પેરામેડિક સ્ટાફને 15,000
  •  અન્ય ટેકનિશિયન કે વોર્ડના કર્મચારીઓને 10,000

ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં જે પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે અને કોરોનાના દર્દીઓની સેવામાં રોકાયો છે તેમને વધારાનું વળતર ચૂકવવામાં આવશે. તબીબોને 25,000, નર્સિંગ અને અન્ય પેરામેડિક સ્ટાફને 15,000 જ્યારે અન્ય ટેકનિશિયન કે વોર્ડના કર્મચારીઓને 10,000 પ્રતિમાસ વળતર અપાશે.

Leave a Response

error: Content is protected !!