Corona Update

ખુશખબર.. ગુજરાતમાં પ્લાઝમાં થેરેપી સફળ, પ્લાઝમાં દ્વારા પહેલો દર્દી સંપુર્ણ કોરોનો મુક્ત થયો

1.22Kviews

ગુજરાતને કોરોનાને મ્હાત આપવાનમાં મોટી સફળતા મળી છે. ગુજરાત ઈન્ફોર્મેશન વિભાગે  જાણકારી આપી છે કે ગુજરાતમાં પહેલો દર્દી પ્લાઝમાં થેરેપી દ્વારા સાજો થયો છે. આ એક નવું આશાનું કિરણ છે. મહત્વનું છે કે ગુજરાતમાં દેશનું પ્રથમ પ્લાઝમાં રિસર્સ સેન્ટર આવેલું છે. આદ્વારા ગુજરાતે સફળતાનું પહેલુ કદમ સર કર્યુ છે.

 

Leave a Response

error: Content is protected !!