રાજનીતિ

શું તમે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી છો? આવી ગઈ પરિક્ષાની તારીખ વાંચી લેજો

4.98Kviews
  • આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો છે
  • 10 જુલાઈએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને પીજીના વિદ્યાર્થીઓની જ લેવાશે પરીક્ષા
  • જ્યારે 2 અને 4 સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ને મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપશે
  • છેલ્લા વર્ષને પ્રમોશન નહીં આપે

Leave a Response

error: Content is protected !!