Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : આજે કોરોનાના વધુ 105 કેસ નોંધાયા, કુલ આંકડો 871

976views
  • રાજ્યમાં આજે કોરોનાના વધુ 105 કેસ નોંધાયા
  • આજે અમદાવાદમાં 42, સુરતમાં 35, વડોદરામાં 6 કેસ નોંધાયા
  • આજે આણંદમાં 8, બનાસકાંઠા અને નર્મદામાં 4-4 કેસ, રાજકોટમાં 3 કેસ નોંધાયા
  • આજે ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો
  • રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 871 થઇ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

● રાજ્યમાં કુલ કેસ : 871
● રાજ્યમાં કુલ મોત : 36
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 64

અત્યાર સુધીના જિલ્લા વાઈસ કેસ :

⭕ અમદાવાદ 492 ⭕ વડોદરા 127
⭕ સુરત 86 ⭕ ભાવનગર 26
⭕ રાજકોટમાં 27 ⭕ ગાંધીનગર 17
⭕ પાટણ 14 ⭕ ભરૂચ 13 ⭕ આણંદ 25
⭕ પોરબંદર 3 ⭕ ગીર-સોમનાથ 2 ⭕ મહેસાણા 4
⭕ કચ્છ 4 ⭕ છોટાઉદેપુર 5 ⭕ નર્મદા 6
⭕ બનાસકાંઠા 6 ⭕ પંચમહાલ 6 ⭕ દાહોદ 2 ⭕ ખેડા 2
⭕ જામનગર,મોરબી , સાબરકાંઠા, બોટાદમાં 1 કેસ નોંધાયો

Leave a Response

error: Content is protected !!