Corona Update

3 વાગ્યાથી ચાલી રહી છે PM મોદીની બેઠક, મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન ના ખોલવા કહ્યુ મમતા દીદી બોલ્યા આડુ

4.03Kviews

 વડાપ્રધાનશ્રીની રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ બેઠક બપોરે ૩ વાગ્યાથી ચાલી રહી છે.
 આ બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પોતાના વિચારો વ્યકત કરી રહ્યા છે
 મુખ્યમંત્રીશ્રીઓ સાથેની વડાપ્રધાનશ્રીની વિડીયો કોન્ફરન્સનો બીજો તબક્કો સાંજે ૬-૩૦ વાગ્યે શરૂ
 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી સાથે ગુજરાતમાં કોવિડ-19 ની સંક્રમણ સ્થિતી, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારનાં કહ્યું કે કેન્દ્રએ એ સમયે રાજનીતિ ના કરવી જોઇએ જ્યારે દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે. તેમણે કહ્યું કે, “અમે એક રાજ્ય તરીકે વાયરસનો મુકાબલો કરવાનાં તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. કેન્દ્રએ આ મહત્વનાં સમયે રાજનીતિ ના કરવી જોઇએ.”

Leave a Response

error: Content is protected !!