Corona Update

અમદાવાદમાં રેડ ઝોનમાં સંપુર્ણ બંધ,બેન્ક પણ બંધ, જાણો તમારો વિસ્તાર ક્યાં ઝોનમાં આવે છે ?

83.3Kviews
  • શહેરમાં વધુ એક વોર્ડ – મણિનગર વોર્ડ રેડ ઝોનમાં 
  • જમાલપુર ખાડિયા દરિયાપુર શાહપુર બહેરામપુરા દાણીલીમડા સરસપુર અસારવા ગોમતીપુર વોર્ડ પણ રેડ ઝોનમાં
  • તમામ 10 રેડ ઝોનનું સતત મોનિટરીંગ અ.મ્યુ.કો.ના 10 ઉચ્ચ અધિકારીઓ કરશે
  • કુલ 48 વોર્ડમાંથી 10 વોર્ડ રેડ ઝોન અને 38 વોર્ડ ઓરેન્જ ઝોનમાં

રેડ ઝોનમાં આવતા 10 વોર્ડ

સાઉથ ઝોન : દાણીલીમડા,બહેરામપુરા,મણિનગર

સેન્ટ્રલ ઝોન : જમાલપુર, ખાડીયા, દરિયાપુર, શાહપુર.

નોર્થ ઝોન – સરસપુરસ ,

સેન્ટ્રલ ઝોન – અસરવા

ઇસ્ટ ઝોન : ગોમતીપુર,

 

ઓરેન્જ ઝોનમાં આવતા વોર્ડ :

વેસ્ટ ઝોન : પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, મોટેરા, વાસણા, ચાંદખેડા.

સાઉથ વેસ્ટ ઝોન : સરખેજ, મક્તમપુરા, જોધપુર, વેજલપુર.

સાઉથ ઝોન : વટવા, , ઇન્દ્રપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર.

નોર્થ ઝોન : નરોડા, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, સરદારનગર, કુબેર નગર, સૈજપુર.

નોર્થ વેસ્ટ ઝોન : બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયા.

સેન્ટ્રલ ઝોન :  શાહીબાગ.

ઇસ્ટ ઝોન :  અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, ભાઇપુરા.

Leave a Response

error: Content is protected !!