રાજનીતિ

રાજ્યમાં 4 IPS અધિકારીની બદલીનો ગંજીપો ચિપાયો, અમરેલીમાં આ મોટી બદલી થઈ

1.65Kviews

રાજ્યમાં 4 આઈપીએસ અધિકીરઓની બદલી કરાઈ છે. પ્રમોશન સાથે આ બદલી કરવામાં આવી છે.

  • ગુજરાતના_4_IPS_અધિકારીની_બદલી
  • 2016ની બેચના 4 IPS અધિકારીની બદલી
  • ASP પ્રેમસુખ દેલુની અમરેલીથી બદલી કરી પ્રમોશન સાથે SRPF ગ્રુપ 21 રાજુલા ખાતે મુકાયા
  • ASP_રવિન્દ્ર_પટેલની વડોદરાથી બદલી
  • પ્રમોશન સાથે SRPF ગ્રુપ 9 ખાતે વડોદરામાં મુકાયા
  • ASP_અમિત_વસવાની વેરાવળથી બદલી પ્રમોશન સાથે SRPF ગ્રુપ 3માં મદના- બનાસકાંઠા ખાતે મુકાયા
  • ASP_પ્રવીણ_કુમારની વિરમગામથી બદલી પ્રમોશન સાથે DCP ઝોન-1 રાજકોટ ખાતે મુકાયા

Leave a Response

error: Content is protected !!