રાજનીતિ

કોંગ્રેસની ડર્ટી પોલિટિક્સ : પરેશ ધાનાણીએ તબલીગીઓને બચાવી રાજકીય રોટલા શેક્યા…! ‘કોંગ્રેસ’ વાઈરસની કોઈ દવા છે ?

1.39Kviews
  • બનાસકાંઠાના પુરમાં બેંગલોરમાં જલસા કરે ને કોરોના વાઈરસમાં જયપુર રિસોર્ટમાં ધુબાકા મારે…
  • કોરોના-વાયરસથી ચેતવાનું હતું. હવે કોંગ્રેસ વાયરસથી પણ ચેતવું પડશે.

વિશ્વ, ભારત અને ગુજરાત ભલે કોરોનાથી લડતુ હોય પણ કોંગ્રેસ તેમાં તેની ગંદી રાજનીતી જ રમે છે. કોંગ્રેસ પાસે દેખેતી રીતે હવે માત્ર બે વોટ બેંક બચી છે એક જેઓ સોનિયાજીના ચમચા છે અને બીજા અમુક આંતકવાદી પ્રજાતિ જેેવી કે તબલીગી જમાત.

હવે કોરોના કાળમાં કોંગ્રેસ આ વાતનો ફાયદો ઉઠાવીને ગુનેગાર તબલીગીઓને બચાવી રહી છે. દેશ જાણે કે તબલીગીઓને કારણે કોરોના ભારતભરમાં પ્રસર્યો. થુંક જેહાદથી તબલીગીઓ ભારતની એકતા તોડવાના નાકામ પ્રયત્ન કર્યા અને કોરોના ઝહેર ફેલાવ્યુ. જો કે સરકાર તબલીગીઓની ધરપકડ કરવામાં સફળ થઈ પણ આ વાત કોંગ્રેસને ગળે ઉતરી નહિ, કોંગ્રેસના એકમાત્ર લોકપ્રિય નેતા એવા અમરેલીના ધારાસભ્ય જે સેવા કરવાને બદલે તબલગીઓને બચાવી રહ્યા છે.

 

આના જવાબમાં ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ ટ્વિટ કરીને સણસણતો જવાબ આપ્યો છે.

કોરોના-વાયરસથી ચેતવાનું હતું.
હવે કોંગ્રેસ વાયરસથી પણ ચેતવું પડશે.

લોકો મીડિયા દ્વારા જોઈ રહ્યાં છે.કોરોના ચેપ વધુ કયાં અને કેવી રીતે ફેલાયો ?
CM શ્રી વિજયભાઈ રુપાણીએ કહેલી વાસ્તવિકતાને શ્રી પરેશ ધાનાણીએ ઉપરની સૂચનાથી ઈટાલીયન ચશ્મામાં હતાશા, નકારાત્મકતા, જુઠા આક્ષેપોનાં “કોંગ્રેસ વાયરસ”થી વિવાદ-કોમવાદ દ્વારા વાતાવરણ પ્રદૂષિત કરવાં માંગે છે.

Leave a Response

error: Content is protected !!