રાજનીતિ

યુગાન્ડા 64મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી પરિષદમાં ગુજરાતને મળ્યું મહત્વનું સ્થાન

102views

ગુજરાત દરેક ક્ષેત્રે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે ત્યારે યુગાન્ડા ખાતે યોજાયેલી 64મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનની પરિષદમાં પણ ગુજરાતને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.


ઉલ્લેખયનીય છે કે આ 64મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી પરિષદમાં જે બે પરિસંવાદો યોજાય છે એમાં ગુજરાતને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું આ પરથી કહી શકાય કે ગુજરાત હવે વિશ્વફલક પર પોતાનું આગવું સ્થાન બનાવવામાં પ્રગતિના પંથે છે.

Leave a Response

error: Content is protected !!