રાજનીતિ

ગુજરાતના રાજ્યપાલ આચર્ય દેવવ્રતે કર્યા “સંસ્કૃતમાં” શપથ ગ્રહણ

90views

ગુજરાતના રાજ્યપાલપદે નવા રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે સંસ્કૃતમાં શપથ ગ્રહણ લીધા છે.


ગુજરાતના વડા અદાલત કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તેમને રાજભવન ખાતે શપથ ગ્રહણ કરાવ્યા. આ પ્રસંગે ખાસ પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલી.,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, તો સાથે રાજયમંત્રી મંડળ તેમજ ધરાસભ્યો તેમજ વરિષ્ઠ સચિવો તો આમંત્રિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ શપથવિધિનું સંચાલન મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે કરવાની સાથે રાજ્યપાલ નિમણુંકપત્રનું વાંચન પણ કર્યું હતું.

Leave a Response

error: Content is protected !!