વિકાસની વાત

સી.આર.પાટીલના બીજેપી અધ્યક્ષ બનવા પર શું ડરી ગયો હાર્દિક?

1.36Kviews

ગઈકાલે શ્રાવણના પ્રથમ દિવસે રંગેચંગે ગુજરાતના બીજેપી અધ્યક્ષ સી.આર.પાટીલે ચાર્જ સંભાળ્યો હતો.

બીજેપીના આ નિર્ણય પર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ,’બીજેપીને મારી ચિંતા છે એટલે સીઆર પાટીલની નિમણૂક કરી છે. બીજેપીમાં સફળ અને સશક્ત નેતૃત્વનો અંત થયો છે.

હાર્દિક પટેલને એમ છે ભાજપ તેનાથી ડરે છે પણ હાર્દિકને કોણ સમજાવે કે તેના જેવા નૌસીખિયા નેતા સામે ભારતીય જનતા પાર્ટી એક ચટ્ટાન છે જેના સામે ટકરાવું ઘણા ને ભારે પડે છે તો આ તો હાર્દિક પટેલ છે.

Leave a Response

error: Content is protected !!