વિકાસની વાત

ક્રિકેટર હાર્દિક પંડ્યાના ઘરે પાંરણું બંધાયુ.. લોકડાઉનમાં ચુપચાપ કર્યા લગ્ન

1.3Kviews

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલિશ અંદાજને કારણે ખુબ જ જાણીતો છે. તો થોડા મહિનાઓ પહેલા જ તેણે બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નતાશા સ્ટાનકૉવિચ સાથે સગાઇ કર્યાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા ત્યારે આજરોજ ફરીએકવાર હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર મુકીને સૌને ચોંકાવી દીધા છે.

 હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશાનાં બેબી બંપની સાથેનો ફોટો શેર કર્યો હતો. તેની સાથે જ તેણે લખ્યુ છેકે, અમે અમારા જીવનમાં જલ્દી એક નવી જીંદગીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. આ સાથે જ હાર્દિકે જાહેરાત કરી છેકે, તે અને નતાશા લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા છે.

આ સાથે જ કેટલાક લોકોએ હાર્દિકને ટ્રોલ કર્યો હતો અને ફની મીમ્સ બનાવ્યા હતા

hardik pandya, hardik pandya, hardik pandya child, cricket, sports news, हार्दिक पंड्या, नताशा स्‍टेनकोविच, क्रिकेट, स्‍पोर्ट्स न्‍यूज
hardik pandya, hardik pandya, hardik pandya child, cricket, sports news, हार्दिक पंड्या, नताशा स्‍टेनकोविच, क्रिकेट, स्‍पोर्ट्स न्‍यूज

Leave a Response

error: Content is protected !!