રાજનીતિ

હાર્દિક પટેલના પહેલા જ અભિયાનનું સુરસુરયુ, ટ્વિટર પર લોકોનો રીતસરનો ગુસ્સો દેખાયો

2.25Kviews

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ટ્વિટર પર તેના નામનું અભિયાન ચલાવ્યું છે કે હા હુ હાર્દિક પટેલ.. હાર્દિકનું આ પહેલું અભિયાન ચપ્પલે ચપ્પલે ધોવાઈ ગયુ હોય તેવું લાગી રહ્યુ છે. હાર્દીિક પટેલે સમાજ સાથે દગો કરીને કોંગ્રેસના ખોળે બેસી ગયો છે. આંદોલનના નામે રાજનીતિ કરી છે. આ વાતથી ગુજરાતના અનેક લોકો નારાજ છે.

આ જુઓ હાર્દિક પટેલના અભિયાનમાં લોકએ કમેન્ટ કરી છે કે “પહેલા તું મેહોણામાં પગ તો મુક”

કોંગ્રેસ હાઈ કમાન્ડે હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.પાર્ટીના આ પગલાંથી ગુજરાત કોંગ્રેસના નિષ્ઠાવાન આગેવાનો અને કાર્યકરોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.પાર્ટીના આ પગલાંથી કેમ કે આજકાલ આવેલાને પદ અને સતા આપવામાં આવી રહી છે જયારે કોંગ્રેસમાં ઘણા વર્ષોથી સહયોગ આપનારને નઝર અંદાજ કરવામાં આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!