Corona Updateરાજનીતિ

સોશિયલ ડિસ્ટન્સના ધજીયા ઉડાડતો હાર્દિક પટેલ.. કોરોના છે છતા એક પણ નિયમનું ભાન ન રહ્યુ

1.94Kviews

કોંગ્રેસમાં હાલ જ કાર્યકારી અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલની ઘોર બેદરકારી સામે આવી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યુ છે ત્યારે ધ્યાન રાખવાના બદલે હાર્દિક પટેલે ગ્રુપમાં ફરે છે અને સાથે જ કોઈ જ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યો નથી.

હાર્દિક પટેલ ખોડલધામ દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યારે જોઈ શકાય છે તેને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યુ ન હતુ અને તેની સાથે રહેલા લોકોએ તો માસ્ક પણ પહેર્યુ ન હતું. આ તે કેવા નેતા ? જેમને લોકોની કઈ ફિકર જ નથી.

એક બાજુ સરકાર , પોલિસ,ડોક્ટર બધા જ રાતદિવસ મહેનત કરી રહ્યા છે અને આવા ભાન ભુલેલા નેતાઓ કાયદાના ધજીયા ઉડાડે છે. હાર્દિક પટેલ દ્વારા જો કોરોના ફેલાયો તો તેનું જવાબદાર કોને માનવામાં આવશે ?

Leave a Response

error: Content is protected !!