Corona Update

બે મોંઢાળા : હાર્દિક પટેલનો વડોદરામાં વિરોધ, સોશિયલ ડિસ્ટન્સ ના સાચવતા લોકો ગુસ્સે ભરાયા

2.05Kviews

જે વ્યક્તિ કાલ સુધી સોશિયલ ડિસ્ટન્સની સલાહ આપતા હતા અને મોટી મોટી સુફિયાણી વાતો કરતા હતા આજે તેઓ જ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા છે. આટલુ જ નહિ પણ સોશિયસ ડિસ્ટન્સ ના જાળવતા લોકો રોષે ભરાયા હતા અને હાર્દિકનો વિરોધ કર્યો હતો.

  • હાર્દિક પટેલ વડોદરાની મુલાકાતે
  • વડોદરામાં હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો
  • સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો

હાર્દિક પટેલ હાલ વડોદરાનની મુલાકાતે છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા હાર્દિક પટેલ લોકોના ગુસ્સાનો ભોગ બન્યો હતો. વડોદરા સહિત ગુજરાતમાં કોરોના વધતો ગયો છે ત્યારે હાલ સૌ કોઈએ ભેગા થઈને કોરોનાને ભગાડવો જોઈએ અને બે ગજની દુરી રાખવી જોઈએ. પણ લોકનેતાઓ ટ્વિટર પર આક્ષેપબાજી જ કરે છે બાકી હકિકત કઈક અલગ જ છે.

આ પહેલી વાર નથી કે હાર્દિક પટેલે સોશિયલ ડિસ્ટન્સ ભંગ કર્યુ હોય. આ પહેલા સોમનાથ રાજકોટ અનેક સ્થળે તે માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ વિના દેખાયો છે.

Leave a Response

error: Content is protected !!