રાજનીતિ

હાર્દિક પટેલે આવતા વેંત જ સામાન્ય બુદ્ધિનું પ્રદર્શન કર્યુ, લોકોએ કહ્યુ આ તો ‘પપ્પુ પાર્ટ-2’ છે.

2.02Kviews

હાર્દિક પટેલને કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાનામાં આવ્યા ત્યારથી જ લોકોએ સોશિયલ મીડિયામાં મજાક શરૂ કરી દીધી છે. સમાજના આંદાલનના નામે રાજકીય રોટલા શેકતા હાર્દિક પટેલ સામે પટેલ સમાજ જ નારાજ છે. સામાજીક કાર્યકર્તામાંથી કોંગ્રેસના ખોળે બેસેલા હાર્દિકને હવે સોશિયલ મીડિયામાં લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો

કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરી ભાંગરો વાટયો હતો કે, કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧/૩ બહુમત સાથે સત્તામાં પાછી ફરશે. વિધાનસભામાં બહુમતિ માટે એક તૃતીયાંશ નહીં પણ બે તૃતીયાંશ બહુમતિની જરૂર પડે. પરંતુ આ લખવામાં છબરડો મારતાં રવિવારે બપોરે હાર્દિક ટ્વિટર પર ટ્રોલ થયો હતો. હાર્દિકને ભુલ સમજાતા ટ્વિટ ડિલીટ કરી અને ફરી નવી ટ્વિટ લખી,

સોશિયલ મીડિયા પર લોકોએ મજા લીધી હતી. એક યૂઝરે થ્રી-ઈડિયટ ફિલ્મને ટાંકીને લખ્યું કે, કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા કુછ પતા નહિ.

Image

Leave a Response

error: Content is protected !!