Corona Updateજાણવા જેવુ

વ્હાઈટ હાઉસમાં ગુંજ્યા સંસ્કૃત મંત્રો, ટ્રમ્પે કોરોનાથી શાંતિ માટે મંત્રોના પાઠ કરાવ્યા,વિડીયો જોઈને થશે ગર્વ

2.2Kviews

 

આજે વર્લ્ડ પ્રેયર ડે એટલે કે વિશ્વ પ્રાર્થના દિવસ નિમિત્તે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વ્હાઈટ હાઉસમાં ખાસ પ્રોગ્રામ રખાયો હતો. જેમાં ભારત માટે ગર્વની વાત છે કે સંસ્કૃત શ્વોક વ્હાઈટ હાઉસમાં ગુંજ્યા હતા. ખાસ કોરોના મહામારી સામે શાંતિ લાવવા માટે આ શ્વોલના ઉચ્ચારણ થયા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના સંત હર્ષલ દ્વારા શાંતિ મંત્રો ગવાયા હતા. આપણે ભારતમાં છીછરી સેક્યુલરીઝમ માનસિકતાને કારણે આ નથી કરી શકતા પણ અમેરિકામાં થાય છે. આપણે માત્ર એક દિવો પ્રગટાવવાનો હોય તો પણ ધર્મના નામે વિરોધ થાય છે. આપણી જ સંસ્કૃતિનું મહત્વ આપણે નથી સમજી રહ્યા પણ વિદેશમાં સમજી ગયા છે. મહાસત્તા અમેરિકાએ પણ માન્યુ છે કે સંસ્કૃત શ્વોકમાં શાંતિ લાવવાની અને કોરોનાથી બચવાની તાકાત છે. હજુ તમે ક્યારે માનશો ?

Leave a Response

error: Content is protected !!