રાજનીતિ

રામ મંદિર ભૂમિ પૂજન પર હિરા બાએ PM મોદીને આપ્યો આ ખાસ સંદેશ

696views

અયોધ્યા રામજન્મ ભૂમિ પૂજનને લઇ મોદીજી ને માતા હીરાબા એ આર્શીવાદ આપ્યા અને કહ્યું મને ગૌરવ છે.

5 ઓગસ્ટના રોજ આપના પ્રધાનમંત્રી શ્રી મોદીજીના હસ્તે રામ જન્મભૂમિ માં ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે. આ ભગીરથ કાર્ય માટે મોદીજી અયોધ્યા જવાના છે. માતા હીરાબા એ મોદીજી ને આર્શીવાદ આપ્યા અને કહ્યું કે, મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સભ્ય દ્વારા ભૂમિ પૂજન થઈ રહ્યું છે.

અયોધ્યામાં ભૂમિ પૂજનની ઐતિહાસિક ઘટનાની પૂરો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!