રાજનીતિ

સેનાની મોટી સફળતા : હિજ્બુલનો ટોપ કમાંડર મસૂદ ઠાર, કાશ્મીરના બે જિલ્લા આંતક મુક્ત…

580views

જમ્મૂ કાશ્મીર ના ડોડા જિલ્લો ફરી એકવાર આતંક મુક્ત થઇ ગયો છે. ડોડાના રહેવાસીઓ હિજબુલ કમાંડર મસૂદ સોમવારે સવારે અનંતનાગ જિલ્લામાં થયેલી મુઠભેડમાં ઠાર માર્યા હતા. તે ડોડા જિલ્લામાં જીવિત બચેલો છેલ્લો આતંકવાદી હતો. તેના સફાયા સાથે જ ડોડા જિલ્લામાં આતંકવાદી ખતમ થઇ ગયા છે. મસૂદની પાસેથી હથિયાર મળી આવ્યા હતા.  

જોકે જમ્મૂ કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનંતનાગમાં મુઠભેડમાં 3 આતંકવાદી ઠાર માર્યા છે. ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ હજુ થઇ શકી નથી. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોએ સંયુક્ત ઓપરેશન ગત રાત્રે શરૂ કર્યું હતું. સૂત્રોના અનુસાર ઠાર મારેલા આતંકવાદીઓ પાસેથી એક AK-47 મળી આવી હતી. 2 પિસ્તોલ પણ મળી આવી હતી. સુરક્ષાબળોનું આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચાલુ છે.

  • ત્રાલ બાદ ડોડા પણ આતંક મુક્ત મુક્ત થયો છે.
  • આ ઘાટીમાં આ ત્રણ આતંકવાદીના મોત સાથે અત્યાર સુધી આતંકવાદીઓની સત્તાવાર સંખ્યા 116 થઇ ગઇ છે,
  • જેમાં અત્યાર સુધી તમામ વિભિન્ન આતંકવાદી સંગઠનોના 7 ઓપરેશન કમાંડર સામેલ છે.
  • ફક્ત જૂન 13મી મુઠભેડ છે જેમાં સુરક્ષાબળોએ ઘાટીમાં 40થી વધુ આતંકવાદીને ઠાર માર્યા છે. 

Leave a Response

error: Content is protected !!