રાજનીતિ

ગૃહમંત્રી હોમટાઉન પ્રવાસ:આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓની લીધી મુલાકાત

111views

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી 25-26 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે  છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 25મી ઓક્ટોબરે સવારે 9.30 કલાકે ગાંધીનગર ખાસે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત લીધી હતી. એપીએમસી-કાલોલના નવનિર્મિત ગેસ્ટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું અને નવી ઓફિસ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો.

સૂત્રોના જ્ણાવ્યા અનુસાર 26 ઓક્ટોબરે અમદાવાદમાં ઔડાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સાણંદ ખાતે કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરવાના છે. સાથે જ અમદાવાદમાં એક બ્રિજનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે. 27 અને 28 ઓક્ટોબરે દિવાળી અને નવા વર્ષનો તહેવાર શાહ પરિવાર સાથે મનાવવાના છે.

 

Leave a Response

error: Content is protected !!