રાજનીતિ

પ્રદેશ પ્રમુખના ભાજપ વિરોધી ટ્વિટમાં કેટલી સત્યતા?

615views

ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની હંમેશા નીતિ રહી છે કે પોતાના રાજકીય લાભ માટે પદ આપીને કામ કરાવી લેવું અને કામ ખત્મ થાય પછી પદ છીનવી લેવું.

અમિત ચાવડાને કોણ સમજાવે કે જે એ ભાજપ માટે જે વાત કરી રહ્યા છે તે એના પક્ષ માટે પ્રખ્યાત છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોના કેવા હાલ હોય છે એ સ્પષ્ટ કરવાની જરૂર નથી બધા બખૂબી જાણે જ છે.તો અમિત ચાવડાએ અરીસામાં જોવાનું છે કેમ કે જ્યારે આંખ પીળી હોય ત્યારે બધું એવું જ દેખાય છે.

Leave a Response

error: Content is protected !!