જાણવા જેવુ

PM મોદીએ પોતાના જન્મદિવસે માતાને મળ્યાની એ સુંદર પળો કેવી હતી??

102views

એક ભારતીય હિંદુ પરંપરને ભૂલ્યા વગર  સમયે સમયે પોતાના હિંદુ હોવાનો પરિચય પોતાની આગવી શૈલીથી આપતા જ રહ્યા છે. નવરાત્રીના ઉપવાસો હોય ભલે પોતે અમરિકાના “વ્હાઈટ હાઉસ”માં હોય છતાં તેઓ પોતાના સંસ્કાર ક્યારેય નથી. “માતૃ દેવો ભવ:”ને માં આપી તેને નિભાવતા રહ્યા છે. દેશ પણ એનો સાક્ષી બનતો આવ્યો જ છે.ત્યારે આજે જેના દ્વારા પોતાનું અસ્તિત્વ છે તેને કેમ ભુલાય?

“માં તે માં બીજા વગડાના વા”

એવું અપડે સાંભળતા આવ્યા છીએ પણ એનું ઉદાહરણ પીએમ હંમેશા પૂરું પડતા જ આવ્યા છે.આજે પણ પોતાના 70માં વર્ષ પ્રાંરંભે પોતાના માતા “હીરાબા”ના આશીર્વાદ લઈ પોતાની જાણે પોતાની તામામ સિદ્ધિઓ તેમના ચારણે ધરી દેતા હોય એવું જોવા મળ્યું તો સાથે કાંસાની થાળીમાં માતા સાથે ભોજન લીધુંએ પણ “ગુજરાતી”.

કોઈ દભ,દેખાવો વગર આજે એક દેશનો વડા બનીને નહિ પરંતુ એક દીકરો બની પોતાની માતાના આશીર્વાદ તેઓએ લીધા.

સાથે દેશના કરોડો નાગરિકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે,” ભલે ગમે તેટલા મોટા બનો માન-મોભો મેળવો પરંતુ હંમેશા તમારા જીવનમાં માં-બાપને સ્થાન જરૂર આપજો”.

 

Leave a Response

error: Content is protected !!