રાજનીતિ

બેશર્મીના બાદશાહ નવજોતસિંહ સિદ્ધુ:પાકિસ્તાન જઈ જોવો કઈ રીતે કર્યા ઇમરાન ખાનના વખાણ

92views

બેશર્મીના બાદશાહ નવજોતસિંહ સિદ્ધુએ ફરી એકવાર ગદ્દાર હોવાનું સાબિત કરી દીધું છે.કર્તાપુર કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે વિશેષ મહેમાન તરીકે પહોંચેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના વડા પ્રધાનને આવી ઘણી વાતો કહી હતી. “સિકંદરે ધાકધમકીથી દુનિયા જીતી લીધી, પરંતુ ઇમરાન ખાન એ જ છે કે જેમણે આખી દુનિયાના દિલ જીતી લીધા.”  સિદ્ધુ અગાઉ પણ પાકિસ્તાનના વડા પ્રધાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે અને આ વખતે પણ તેમણે કોઈ કસર છોડી નથી . તમે પણ જોવો કઈ રીતે સિદ્ધુએ ઈમરાનના શાયરી દ્વારા વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

“सिकंदर ने डराकर दुनिया जीती थी, लेकिन इमरान ख़ान वो सिकंदर हैं जिन्होंने पूरी दुनिया के दिल जीत लिए.” करतापुर कॉरिडोर के उद्घाटन के मौक़े पर बतौर ख़ास अतिथि पहुंचे कांग्रेस नेता और पूर्व क्रिकेटर नवजोत सिंह सिद्धू ने ऐसी बहुत सी बातें पाकिस्तान के प्रधानमंत्री इमरान ख़ान की तारीफ़ में कहीं. हालांकि दो बार उन्होंने भारत के प्रधानमंत्री को भी शुक्रिया कहा. सिद्धू अपने लतीफ़ों और काव्यात्मक भाषणों के लिए जाने जाते हैं और इस बार भी उनका अंदाज़ वही था. सिद्धू पहले भी खुलकर पाकिस्तान के प्रधानमंत्री की तारीफ़ करते रहे हैं और इस बार भी उन्होंने कोई कसर नहीं छोड़ी. इमरान ख़ान को वो अपना दोस्त बताते रहे हैं और इस बार भी उनका अंदाज़ वैसा ही दोस्ताना था. #kartarpurcorridor #navjotsinghsidhu #imrankhan #pakistan

A post shared by BBC News Hindi (@bbchindi) on

આ બાબતે સોશિયલ મીડિયા પર વીડિયો જોતા જ લોકોએ સિદ્ધુ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.ત્યારે એ સમજાતું નથી કે સિદ્ધુની આટલી દેશભરમાં થું થું થયા બાદ પણ તેઓ તેનો ઇમરાન પ્રેમ છોડતા નથી.હવે જોવાનું એ છે કે આ ઘટના નવજ્યોતના જીવનમાં કેટલી હદે તબાહી મચાવશે

Leave a Response

error: Content is protected !!