જાણવા જેવુરાજનીતિ

મોદીજીના જન્મદિવસ નિમિતે ઉજવવામાં આવનાર“સેવા સપ્તાહ કાર્યક્રમ’’નો જીતુ વાઘણી દ્વારા શુભારંભ

99views

વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિતે ભાજપ દ્વારા “સેવા સપ્તાહ કાર્યક્રમ’’ ઉજવવામાં આવશે.તેવી ભાજપે થોડા દિવસો પહેલા જાણકારી આપી હતી એ અંતર્ગત ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદના અમરાઇવાડી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી દ્વારા “સેવા સપ્તાહ કાર્યક્રમ’’નો શુભારંભ કરાવ્યો હતો..આ પ્રસંગે ભાજપના કાર્યકરો તેમજ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે આ કાર્યકમ તા.૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન ‘‘માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના જન્મદિન પ્રસંગે ગુજરાતભરમાં “સેવા સપ્તાહ કાર્યક્રમ’’ ઉજવવામાં આવનાર છે.આ સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કેમ્પ, સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાશે.ત્યારે નીહાળીયે ગુજરાતમાં “સેવા સપ્તાહ કાર્યક્રમ’’શુભારંભની તસવીરોને …

Leave a Response

error: Content is protected !!