જાણવા જેવુરાજનીતિ

મેક ઈન ઇન્ડિયામાં ભારતની વધુ એક સિદ્ધિ, વાંચો આ અહેવાલ

102views

દેશમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પાસે મોબાઈલ ફોન જોવા મળે છે. દુનિયામાં રોજ નવા નવા મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું છે ત્યારે મેક ઇન ઈન્ડિયા અંતર્ગત મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ ફ્લેગશિપ ક્ષેત્રે ભારત આગળ વધ્યું છે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં છેલ્લા 5વર્ષમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન 8ગણું વધ્યું છે. વર્ષ 2018-19માં ભારતમાં 24.3 અબજ ડોલરનાં મોબાઇલનનું ઉત્પાદન થયું છે. જે વર્ષ 2014-15 માં 3.1 અબજ ડોલરનું હતું.

મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલા મોબાઈલને યુએઈ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ચીનમાં નિકાસ કરવામાં આવે છે.

Leave a Response

error: Content is protected !!