Corona Update

ભારત કોરોના અપડેટ : 24 કલાકમાં કોરોનાનાં 18552 નવા કેસ, કુલ પાંચ લાખને પાર

816views
  • -કુલ કેસ – 5,09,737
  • એક્ટિવ કેસ- 1,97,951
  • કુલ ડિસ્ચાર્જ – 2,96,028
  • કુલ મૃત્યુ- 15,700
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 18552 નવા કેસ સામે આવ્યા છે
  • 384 લોકોનાં મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 77240

દિલ્હીમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસનાં કેસોમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં શુક્રવારનાં કોરોના વાયરસનાં ત્રણ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. શુક્રવારનાં આંકડાઓ પ્રમાણે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 3460 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. સાથે જ દિલ્હીમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 77240 સુધી પહોંચી ચુક્યો છે.


રાજ્યકુલ કેસડિસ્ચાર્જ
1.अंडमान निकोबार7243મોત
0
2.आंध्र प्रदेश11,4895196136
3.अरुणाचल प्रदेश172421
4.असम6,60742599
5.बिहार8,7166,76257
6.चंडीगढ़4253356
7.छत्तीसगढ़2,5451,91412
8.दादरा एवं नगर हवेली/दमन एवं दीव163410
9.दिल्ली77,24047,0912,429
10.गोवा10393702
11.गुजरात30,09522,0301,753
12.हरियाणा12,8848016198
13.हिमाचल प्रदेश8645029
14.जम्मू-कश्मीर6,762408090
15.झारखंड2,2901,64312
16.कर्नाटक11,0056,916170
17.केरल3,876200822
18.लद्दाख9463581
19.मध्य प्रदेश12,7989,804542
20.महाराष्ट्र1,52,76579,8156,931
21.मणिपुर10753930
22.मेघालय47421
23.मिजोरम145300
24.नगालैंड3711620
25.ओडिशा61804,42217
26.पुदुचेरी5021879
27.पंजाब4,9573,201120
28.राजस्थान16,66013062379
29.सिक्किम86390
30.तमिलनाडु74,62241,357911
31.तेलंगाना12,3494,766230
32.त्रिपुरा1,32510551
33.उत्तराखंड2,7251,82236
34.उत्तर प्रदेश20,94313,583611
35.पश्चिम बंगाल16,19010,535606
5,08,9532,95,88115,685

Leave a Response

error: Content is protected !!