રાજનીતિ

‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં ભારતે લગાવી 14 પોઈન્ટની છલાંગ,77માંથી આવ્યું 63માં નંબરે

104views

વર્લ્ડ બેંક તરફથી ગુરુવારે સવારે જાહેર કરવામાં આવેલા ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં ભારતે 14 પોઈન્ટની છલાંગ લગાવી છે. ભારત ગત વર્ષે આ રેન્કિંગમાં 77માં નંબર પર હતું. વર્લ્ડ બેંક તરફથી  જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારત આ રેન્કિંગમાં 63માં નંબર પર પહોંચ્યું હતું.

ગત વર્ષે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ભારત 190 દેશમાંથી 77માં નંબર પર હતું. આ વર્ષે પણ ભારતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 14 નંબરની છલાંગ લગાવી છે.

 

 

 

આ વર્ષે સૌથી વધારે પ્રગતિ કરતા 10 રાષ્ટ્રો

  • સાઉદી
  • રેબિરયા
  • જોર્ડન
  • ટોગો
  • બહરીન
  • તઝાકિસ્તાન
  • પાકિસ્તાન
  • કુવૈત
  • ચીન
  • નાઇઝિરિયાન

નોંધનીય છે કે વર્લ્ડ બેંકનું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિગ દેશમાં વેપાર કરવા માટેની તકો, રોકાણકારો સાથે મિત્રતા અને નિયમનકારી વાતાવરણના માપદંડો પર નિર્ભર હોય છે.

Leave a Response

error: Content is protected !!