રાજનીતિ

વિશ્વ બોલે ભારતની જય…! યુનોમાં ભારતના સ્થાયી સભ્યપદને ઓસ્ટ્રેલિયા બાદ રશિયાનું સમર્થન

726views

ચીન સાથેના તણાવની વચ્ચે રશિયાએ ફરીથી એકવાર સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી પદ વિશે સમર્થન કયુ છે. રશિયાએ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય પદ માટે ભારતની ઉમેદવારીનું સમર્થન કયુ છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય પદ માટે ભારતનું સમર્થન કયુ છે. રશિયાએ આ પહેલા પણ સ્થાયી સભ્યતા પદ માટે ભારતનું સમર્થન કરી ચુકયું છે,. રશિયાના વિદેશમંત્રીનું આ નિવેદન એ સમયે આવ્યું છે કે જયારે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ જોવા માટે મળી રહી છે. બંને દેશો વચ્ચે સરહદ પણ તણાવ ઓછો થાય તેવી કોશિશ સતત કરવામાં આવી રહી છે.

  • ભારતના સમર્થનમાં ફરી એકવાર આવ્યુ રશિયા
  • ભારતને સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી પદ વિશે સમર્થન કયુ
  • રશિયા આ પહેલા પણ સ્થાયી સભ્યતા પદ માટે ભારતનું સમર્થન કરી ચુકયું છે
  • આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ ગત સાહે સમર્થન કયુ હતું

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે, અમે સંયુકત રાષ્ટ્ર્ર સાથે સંભવિત સુધારાને લઈને વાત કરી હતી અને ભારત સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બને કારણકે તે એક મજબૂત ઉમેદવાર છે અને ભારતની ઉમેદવારીનું રશિયા હંમેશા સમર્થન કરતું આવ્યું છે. અમા માનવું છે કે ભારત સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બની શકે છે.

તેમણે કહ્યું હતું કે, મને લાગતું નથી કે ભારત અને ચીનને બહારથી કોઈ મદદ જોઈએ. મને લાગતું નથી કે મારે તેમને મદદ કરવાની આવશ્યકતા છે, ખાસકરીને જયારે દેશનો મુદ્દો જોડાયેલો હોય. તેઓ પોતાના તાકાતથી હાલની સમસ્યાઓ હલ કરી શકે છે.

સંયુકત રાષ્ટ્ર્ર પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાની દાવેદારીનું ઓસ્ટ્રેલિયાએ પણ ગત સાહે સમર્થન કયુ હતું. ઓસ્ટ્રેલીયાઈ હાઈ કમિશ્નર બૈરી ઓ ફેરેલે કહ્યું હતું કે, અમે સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યતાની દાવેદારીનું લાંબા સમયથી સમર્થન કરી રહ્યા છે. ની કાર્યકારી પરિષદના અધ્યક્ષના પે ભારતની સ્થિતિને મહત્વની અને સકારાત્મક દેખાઈ રહી છે.જોકે અમે અમારી ચિંતાઓ પણ તેમની સાથે વ્યકત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત સાહે માં ભારત આઠમી વાર અસ્થાયી સભ્યના પે પસંદગી કરવામાં આવી છે, ગત સાહે થયેલી ચૂંટણીમાં ૧૯૨ વોટમાંથી ભારતના પક્ષમાં ૧૮૪ વોટ પડા હતા

Leave a Response

error: Content is protected !!